- આપણા શરીરની ફિટનેસ જાળવી રાખવા માટે વારંવાર ખાવું ન જોઈએ. આજના કેલેરી કોન્શિયસ જમાનામાં તે યોગ્ય નથી. વારેઘડી ખાવાનું ખાવાથી વ્યક્તિ જંક ફૂડની તરફ વધારે આર્કષાય છે. વારેઘડી ખાવું એ ખોટું નથી.પણ ધ્યાન રાખો કે તમે જે ખાઈ રહ્યા છો તે હેલ્દી હોય.
- જો તમે એક જ સમયે ઘણું બધું ખાઈ લો છો તો તે આદત બદલી દો. અનેક વાર પણ થોડું થોડું ખાઓ. થોડું થોડું ખાવાથી બ્લડ શુગર લેવલ સારું રહે છે, એનર્જી પણ મળી રહે છે. ખાવાનું હમેંશા ધીમે ધીમે ખાઓ. ખાવાનું ત્યાં સુધી ચાવો જ્યાં સુધી તે મોઢામાં સંપૂર્ણ રીતે મિક્સ ન થાય.
- દૂધનો આઈસક્રીમ: આઈસક્રીમ રોજ ન ખાઈ શકાય પણ જો તમે તેને ઘરે બનાવો છો તો તેમાં ફેટ અને શુગર બંનેનું પ્રમાણ કંટ્રોલ કરી શકાય છે.
- તમે બિસ્કિટ પણ ખાઈ શકો છો કારણકે તેમાં ફાયબર હોય છે.જે ઘણું ઉપયોગી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News