• બોલીવડ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ.
  • સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તેની બોલ્ડ તસવીરો દેખાઈ  બ્લેક એન્ડ વ્હાઈટ અંદાજમાં.
  • મલાઈકાનો આ બોલ્ડ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
  • મલાઈકા અર્જુન કપૂર સાથે રિલેશનશિપને લઈને ઘણી જ ચર્ચામાં છે. ત્યારે આ બંને કપલે જાહેરમાં પોતાના સંબંધને સ્વીકારી લીધું છે. વધુમાં મલાઈકાએ જણાવ્યું હતું કે, જો તે અર્જુન સાથે  લગ્ન કરશે તો તે લોકોને ચોક્કસથી જણાવશે..

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024