મહેસાણા હાઈવે સ્થિત મોઢેરા ચોકડી પાસે આજરોજ બપોરના સુમારે સીએનજી ગાડીમાં અચાનક આગ લાગતાં અફરા તફરી મચી જવા પામી હતી. જોકે સદનસીબે ડ્રાઈવર અને પેસેન્જરો સમય સૂચકતા વાપરીને ગાડીમાંથી બહાર નિકળી જતાં મોટી જાનહાની ટળી હતી.

ઘટનાની જાણ પાલિકાના ફાયર ફાયટરને કરાતાં તુરંત ઘટના સ્થળે દોડી આવી ફાયર ફાયટર દવારા પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગ પર કાબુ મેળવતાં સ્થાનિક લોકો સહિત વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024