ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil) દ્વારા તાજેતરમાં રસ્તા ઉપર રખડતી ગાયો મામલે નિવેદન કયું હતું.

ગાયો મામલે સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવેલા નિવેદન મુદ્દે આજે મહેસાણા જિલ્લા કોંગ્રેસ ના માલધારી સેલે રખડતી ગાયોના નિવેદનના વિરોધમાં વિવિધ માંગણીઓ સાથે જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતું.