મુંબઇ-દિલ્લી નવીન રેલવે કોરિડોર ના નિર્માણ થી મહેસાણા નજીક આવેલા તળેટી ગામના ગ્રામજનોની ઊંઘ હરામ કરી નાખી છે. રેલવે લાઈન થી ઘેરાયેલા તળેટી ગામમાં જવા આવવા રેલવે નાળાનો ઉપયોગ કરવામાં આવે છે.
ત્યારે નવીન રેલવે કોરિડોર ના નિર્માણમાં નાળા નાના કરી દેતા ગ્રામજનો માટે વાહન લઈ ગામ માં આવવું મુશ્કેલ બન્યું છે. આ સંજોગો માં ઉચ્ચકક્ષાએ અનેકવાર રજુઆત કરવા છતાં તંત્ર સાંભળતું ના હોવા છતાં આખરે આજે ગ્રામજનોએ રેલવે નાળા ને મોટું કરવા મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું.
- દાહોદ: જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રાને લઇ ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું
- પાટણ: ભારે વાહન પસાર કરવા પાણીનો પ્રવાહ અટકાવ્યો; ખેડૂતો પાણી માટે તરસ્યા
- પાટણ: રાધનપુર પાલિકામાં સ્થાનિકોએ કર્યો હલ્લાબોલ, નગરપાલિકાની કચેરી ખાતે નાખ્યો કચરો
- પાટણમાં ૧૦ સ્વસહાય જૂથોને રૂ. ૧૩ લાખના કેશ ક્રેડીટ લોનના ચેકનું વિતરણ
- પાટણ શહેરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરની બોટલનો મુદ્દામાલ ઝડપી પાડતી પાટણ એલ.સી.બી.પોલીસ