ભારતીય બજારમાં જર્મન બનાવટ ગણાતી ફોક્સવેગન કંપની એ સૌ.પ્રથમવાર ભારતીય બજાર સંપૂર્ણ ભારતીય બનાવટ નવીન કારનું લોન્ચિંગ કયું છે.

ભારત દિલ્લી સાથે ગુજરાતમાં મહેસાણા ખાતે નવીન ટાઈગુન બ્રાન્ડના નવા મોડલનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ભારતીય રસ્તાઓના અનુરૂપ અને સંપૂર્ણ ભારતીય બનાવટ ની કાર ના લોન્ચિંગ સાથે મોડ્યુલ અને ઓટોમેટિક કાર નું કુલ ૬ મોડલ એક સાથે બજાર મુકવામાં આવ્યા છે.

આથી ભારત અને ગુજરાત ના કાર બજાર માં નવીન ટાઈગુન કાર ની એન્ટ્રી કાર રસિકો માટે રસ જગાડશે.