મહેસાણા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ આચરી ભય ફેલાવતા 6 શખ્સ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો.
મહેસાણા ટીબી રોડ ઉપર રહેણાંક ધરાવતા દિનેશ હવેલી અને તેની ગેંગ ના 6 શખ્સ સામે નોંધાઇ ફરિયાદ.
માથાભારે તેમજ અસામાજિક પ્રવૃત્તિ આચરી ભય ફેલાવતા નોંધાયો ગુનો.
આ 6 શખ્સ સામે હત્યાની કોશિશ સહિત ના અનેક ગુના નોંધાયેલ છે.
હાલમાં 5 આરોપી ની કરવામાં આવી ધરપકડ.
દિનેશ હવેલી નામનો મુખ્ય આરોપી ફરાર.
- દાહોદ: જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રાને લઇ ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું
- પાટણ: ભારે વાહન પસાર કરવા પાણીનો પ્રવાહ અટકાવ્યો; ખેડૂતો પાણી માટે તરસ્યા
- પાટણ: રાધનપુર પાલિકામાં સ્થાનિકોએ કર્યો હલ્લાબોલ, નગરપાલિકાની કચેરી ખાતે નાખ્યો કચરો
- પાટણમાં ૧૦ સ્વસહાય જૂથોને રૂ. ૧૩ લાખના કેશ ક્રેડીટ લોનના ચેકનું વિતરણ
- પાટણ શહેરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરની બોટલનો મુદ્દામાલ ઝડપી પાડતી પાટણ એલ.સી.બી.પોલીસ