સાંસદ રાજેશ ચુડાસમાની વિરોધીઓની ખુલ્લી ધમકી

જૂનાગઢ બેઠકનાના સાંસદ રાજેશ ચુડાસમાએ વિરોધીઓને ચિમકી આપતા કહ્યુ છે કે, 5 વર્ષ જે લોકો મને નડ્યા છે તેમને હું છોડવાનો નથી, પાર્ટી તેમની સામે કાર્યવાહી કરે કે ન કરે પરંતુ હું તેમને છોડવાનો નથી

MP Rajesh Chudasmani openly threatened by opponents

Rajesh Chudasma, MP from Junagadh seat, has said that I am not going to leave the people who have harassed me for 5 years, whether the party takes action against them or not, but I am not going to leave them.

#junagadh #loksabha #loksabhaelection #rajeshchudasama #veraval #somntah #viralvideo #ptnnews

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024