• નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં કાળા કપડાં પહેરીને આવવા પર પ્રતિબંધ હતો. ત્યારે એક યુવકે કાળું શર્ટ પહેર્યું હોવાથી તેને પ્રવેશ ન અપાયો. ત્યારબાદ તેણે બહારથી ટી-શર્ટ ખરીદી શર્ટ ઉપર ટી-શર્ટ પહેરી લીધી હતી. તેવી જ રીતે અન્ય એક યુવકે સ્ટેડિયમમાં પ્રવેશવા કાલા કપડાનો બહાર ઢગલો કર્યો હતો.
  • ટ્રમ્પ-મોદી સાથે ગાંધી આશ્રમથી મોટેરા સ્ટેડિયમ તરફ જઈ રહ્યા હતા
  • રોડ-શો દરમિયાન પોલીસ કર્મચારીઓએ દોડધામ કરવી પડી હતી.
  • રોડ-શોમાં ભાગ લેવા આવેલી ઘણી મહિલાઓમાંથી એક મહિલા ચક્કર આવવા સાથે બેભાન થઈને પડી ગઈ હતી. સ્ટેડિયમ ખાતે બહાર આવેલી મેડિકલ ટીમે તાત્કાલિક તેને સારવાર આપી હતી.
  • સાબરમતી આશ્રમેં રોડને ખૂબ જ શણગારવામાં આવ્યો હતો.
  • રોડ શોમાં ફૂડ પેકેટ માટે પડાપડી, પાણીની બોટલો પણ ખૂટી પડી
  • રોડ શૉમાં આવેલા લોકો માટે મ્યુનિ. દ્વારા નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ટ્રમ્પ-મોદીનો કાફલો પસાર થયા બાદ લોકો નાસ્તો કરવા માટે પડાપડી કરતા જોવા મળ્યા. માટે ત્યાં એક સમયે પીવાનું પાણી ખૂટી પડતા લોકો પાણી માટે તરસી રહ્યા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024