નમસ્તે ટ્રમ્પ: ડોનાલ્ડ ટ્રમ્પના નામે સૌથી વધુ 22 KMનો રેકોર્ડ.

પોસ્ટ કેવી લાગી?
  • 24મી ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મહેમાન બન્યા હતા.ત્યારે આ દરમિયાન તેમણે પહેલા એરપોર્ટથી સાબરમતી આશ્રમ થી લઇ મોટેરા સ્ટેડિયમ સુધી રોડ શો કર્યો હતો. ત્યારબાદમાં તેમણે મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’માં સંબોધન કર્યું હતું.
  • વર્ષ 2017થી અત્યાર સુધી અમદાવાદમાં 3 દેશોના 3 રાષ્ટ્રના નેતાઓએ રોડ શો કર્યા છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પનો રોડ શો સૌથી વધારે 22 કિમીનું અંતર ધરાવે છે, સૌથી વિશાળ રોડ શો યોજવાનો રેકોર્ડ તેમના નામે થયો છે
  • ડોનાલ્ડ ટ્રમ્પે એરપોર્ટથી સાબરમતી આશ્રમ અને ત્યાંથી મોટેરા સ્ટેડિયમ સુધી 22 કિમી લાંબો ગુજરાતનો સૌથી મોટો રોડ શો કર્યો હતો. ગુજરાત કે દેશમાં વિદેશી નેતા દ્વારા યોજવામાં આવેલો આ રોડ શોને ‘ઈન્ડિયા રોડ શો’ નામ આપવામાં આવ્યું હતું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures