ટ્રમ્પ: ભારતને અમેરિકા તરફથી સુવિધા મળે તેવી શકયતા ઘણી વધારે.

પોસ્ટ કેવી લાગી?
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ વખત ભારતના પ્રવાસે આવી રહ્યાં છે.ત્યારે તેના પગલે ભારતને બિઝનેસમાં સુવિધા મળે તેવી શકયતા છે.
  • ગત વર્ષે અમેરિકાએ કેટલાક પ્રકારના સ્ટીલ અને એલ્યુમિનીયમ ઉત્પાદો પર કસ્ટમ ડ્યુટી વધાર્યા બાદ ભારત અને અમેરિકાની વચ્ચે ખટાસ વધવાની શરૂઆત થઈ હતી. પ્રોગ્રામ અંતર્ગત અમેરિકા વિકાસશીલ દેશોને નિકાસમાં છૂટ આપે છે. આ પ્રોગ્રામ અંતર્ગત ભારતે અમેરિકાને લગભગ 600 કરોડ ડોલરના ઉત્પાદોની નિકાસ કરી હતી.
  • અમેરિકાના આ પગલા બાદ ભારતે જૂન 2019માં 28 પ્રોડક્ટ્સ પર ટેરિફ વધાર્યું હતું. મેડિકલ ઉપકરણોની કિંમતના નિયંત્રણ પર પણ અમેરિકાને વાધો છે. ડેટા લોકલાઈઝેશનને લઈને અમેરિકાની કંપનીઓ સતત ફરિયાદ કરી રહી છે.
  • જીએસપી પ્રોગ્રામમાંથી હટાવવામાં આવ્યા બાદ ભારત અને અમેરિકાના બિઝનેસ સંબંધોમાં તણાવ આવ્યો છે. આ પ્રોગ્રામ અંતર્ગત અમેરિકા 129 વિકાસશીલ દેશોને વેપારમાં છૂટ આપે છે.
  • 2018માં આ પ્રોગ્રામથી ફાયદો લેનારા દેશોમાં ભારત પ્રથમ નંબરે હતું.
  • અમેરિકાથી આયાત થતા ચિકન પર પ્રતિબંધ લાગવાથી બંને દેશોની વચ્ચે ખટાસ વધી.
  •  અમેરિકાએ ભારત સહિત 12 દેશોમાંથી આયાત કરવામાં આવતા સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સ પર ટેરિફ વધાર્યું છે. અમેરિકાના આ પગલાની વિરુદ્ધ ભારત ડબલ્યુટીઓ પહોંચ્યું.
  •  અમેરિકાએ વિઝા આપવા માટે ફીસને બે ગણી કરી દીધી છે. સાથે જ યોગ્યતા માટે વાર્ષિક આવકને પણ વધારી દીધી છે. તેનાથી ભારતીયો માટે અમેરિકામાં તકો ઘટી છે.
  • બ્યૂનસ આયર્સમાં ડબલ્યુટીઓની બેઠકમાં અમેરિકાએ કહેવું હતું કે ભારત અને ચીન વિકાસશીલ દેશોને આપવામાં આવતી સુવિધાઓનું હકદાર નથી. ભારતે આ બાબતે વાધો વ્યક્ત કર્યો હતો. ડિજિટલ ક્ષેત્રમાં ભારતના ડેટા લોકલાઈઝેશનને લઈને વિદેશી આઈટી કંપનીઓ પર સતત દબાણ રહ્યું છે. ગૂગલ, એમેઝોન, ફેસબુક, ફ્લિપકાર્ટ સહિતની મોટી કંપનીઓ ભારતના આ પગલાનો વિરોધ કરી રહી છે.ચીન બાદ અમેરિકા ભારતનું બીજુ સૌથી મોટું બિઝનેસ પાર્ટનર છે. અમેરિકા માટે ભારત નવમું સૌથી મોટું બિઝનેસ પાર્ટનર છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures