Naroda

Naroda

  • અમદાવાદ શહેરના (Naroda) નરોડા વિસ્તારમાં એક યુવકના સામાન તેમજ રકમ મળીને કુલ 1.50 લાખથી વધુ લઈને લૂંટેરી દુલ્હન ફરાર થઈ હોવાનો કિસ્સો સામે આવી છે.
  • નરોડા(Naroda)માં વિઠ્ઠલ પ્લાઝા પાસે રહેતા અને દરજીનું કામ કરતા જયેશભાઇ રાઠોડ પોતાના પરિવાર સાથે રાજસ્થાનમાં છોકરી જોવા ગયો હતો.
  • જયેશભાઇ છોકરી ગમી જતા પરિવારે લગ્ન ખર્ચ માટે  રૂપિયા 1.55 લાખ આપ્યા બાદ હતા
  • તથા ઓગષ્ટ મહિનામાં (Naroda)નરોડામાં તેઓના લગ્ન કરવામાં આવ્યા હતા.
  • રાજસ્થાનની યુવતી એ લગ્નના ગણતરીના દિવસોમાં જ યુવક પાસેથી 1.50 લાખથી વધુનો ચૂનો લગાવીને ભાગી ગઈ હતી.
  • જ્યારે પરિવાર દ્વારા યુવતીને સંપર્ક કરવામાં આવ્યો તો તેઓને ધમકી પણ મળી હતી.
  • છેવટે યુવકના પરિવારે (Naroda) નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
  • પોલીસે પણ ફરિયાદના આધારે લૂંટેરી દુલ્હન તેમજ તેના સાથીઓને પકડવા તરફ તપાસ હાથ ધરી છે.
  • યુવતી લગ્નના થોડા દિવસોમાં જ રૂપિયા લઈ ભાગી જતા યુવકે રાજસ્થાનના નયા ગામ ખેરવાડા ખાતે રહેતા સંજીત ખરાડી અને કલાવતી ખરાડી અને થતલેજના મણીલાલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
  • તો યુવકના પરિવારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે,
  • તેઓએ જ્યારે લગ્ન માટે છોકરી જોવા ગયા ત્યારે એમ જણાવ્યું હતું કે, છોકરી સારી છે પરંતુ પરિવારની સ્થિતી હાલ ખરાબ છે
  • પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી લગ્નનો ખર્ચ તમારે (યુવકના પરિવારને) ઉપાડવો પડશે પછી તેઓ તમને પરત કરી દેશે.
  • પરંતુ હવે પૈસા માંગવા પર યુવતીના ઘરવાળા ધમકી પણ આપી રહ્યા છે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024