NCP
- ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કોંગ્રેસ નેતા એવા શંકરસિંહ વાઘેલાએ એનસીપીમાંથી (NCP) રાજીનામું આપ્યું છે.
- શંકરસિંહ વાઘેલાએ NCP ના જનરલ સેક્રેટરીના પદેથી રાજીનામું (resignation) આપ્યુ હોવાની માહિતી તેમણે ટ્વિટ કરી આપી છે.
- શંકરસિંહે પાર્ટીના સક્રિય સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે.
- શંકરસિંહ વાઘેલાના રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં નવો ચર્ચાનો વિષય ઊભો થયો છે.
I tender my resignation from the post of National General Secretary of @NCPspeaks and from Active Membership of the party. pic.twitter.com/W8o3t09t7d
— Shankersinh Vaghela (@ShankersinhBapu) June 22, 2020
- તાજેતરમાં NCP એ શંકરસિંહને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવી જયંત પટેલ(બોસ્કી)ને પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા.
- શંકરસિંહ વાઘેલાએ તેની 50 વર્ષની રાજકીય કરિયરમાં અત્યાર સુધીમાં 5 પક્ષ બદલી ચૂક્યા છે.
- જ્યારે વર્ષ 2017થી લઈ 2020 સુધીમાં એટલે કે ત્રણ વર્ષમાં જ ત્રણ પક્ષ બદલ્યાં છે.
- બાપુએ તાજેતરમાં રાજકીય ઘટનાઓ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ અને તાલુકા-જિલ્લા અને રાજ્યોના પદાધિકારીઓ પાર્ટીથી અસંતુષ્ટ હોવાનાનું પોતાના રાજીનામાનું કારણ ગણાવ્યું હતું.
- ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગુજરાતના એનસીપી (NCP) અધ્યક્ષ તરીકે શંકરસિંહ વાઘેલાને હટાવીને જયંત પટેલ ઉર્ફે બોસ્કીની નિમણૂંક કરવાથી તેઓ નારાજ હતા.
- ગુજરાત વિધાનસભામાં વિપક્ષનેતા રહી ચૂકેલા અને કોગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ 2019માં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આવ્યું હતું.
- ત્યારબાદ ભાજપમાં જોડાવાની અફવાઓ પ્રબળ બની હતી.
- જોકે, શંકરસિંહ વાઘેલાએ એનસીજીનો છેડો પકડ્યો હતો.
- એનસીપીના હાઈકમાર્ડ દ્વારા બાપુને એનસીપી (NCP) માં જનરલ સેક્રેટરીનો કાર્યભાર આપ્યો હતો.
- ત્યારબાદએનસીપી (NCP) ના ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે પણ વરણી કરવામાં આવી હતા.
- D-Mart માં ફૂગવાળી વાસી 10 કિલો બ્રેડનો મનપાએ નાશ કર્યો: રાજકોટ
- Congress નેતા ભરતસિંહ સોલંકીને થયો કોરોના, ભાજપ-કોંગ્રેસ બંનેને ખતરો, જાણો કેમ?
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN NewsAdvertisement