Bigg Boss 14: સાઉથની આ બોલ્ડ એક્ટ્રેસની થઇ એન્ટ્રી, જુઓ તેનાં બોલ્ડ ફોટો.
Bigg Boss 14
Bigg Boss 14 સિઝનનો ઇન્તેઝાર હવે પૂર્ણ થઇ ગયો છે.
એન્ટરટેઇનમેન્ટનો ડબલ ડોઝ લઇને સલમાન ખાન આજે દર્શકો સામે હાજર થશે.
આ શોને લઇને બિગ બોસનાં ફેન્સમાં ઘણું જ એક્સાઇટમેન્ટ છે.
બધાજ જાણવાં માટે આતુર છે કે આ ઘરમાં કઇ કઇ સેલિબ્રિટી એન્ટ્રી લેવાની છે.
એવામાં દર્શકોને ઇન્તેઝાર આજે પૂર્ણ થઇ રહ્યો છે દર્શકોને માલૂમ થશે કે કયા કયા સ્પર્ધક બિગ બોસ 14 (Bigg Boss 14 Contestent) જોવા મળશે.
શો પહેલાં કલર્સ ચેનલે શોનાં સ્પર્ધકોની એક એક ઝલક દર્શાવવાનું શરૂ કર્યું છે.
હાલમાં જ કલર્સનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ નિક્કી તંબોલી (Nikki Tamboli)ની ઝલક દર્શાવવામાં આવી છે.
શું તમે ગુજરાતી છો? તો લાઈક ઉપર ક્લિક કરો.