Nita Ambani
- Nita Ambani અને રિલાયન્સ ફાઉન્ડેશનનો સમાવેશ અમેરિકાનું અગ્રણી મેગેઝીન ટાઉન એન્ડ કન્ટ્રીના સમર ઇશ્યૂના વર્ષ 2020ના ટોચના દાનેશ્વરીઓની યાદીમાં કરવામાં આવ્યા છે.
- Nita Ambani (નીતા અંબાણી) નો આ યાદીમાં સમાવેશ કોરોના વાયરસ મહામારીમાં લોકોને મદદ કરવા અને સામાન્ય લોકોનું જીવન બચાવવા માટે કરવામાં આવ્યો છે.
- ટીમ કૂક, ઓપ્રા વિનફ્રે, લોરેન પોવેલ જોબ્સ, ધ લાઉડર ફેમિલી, ડોનેટેલા વર્સેસ, માઇકલ બ્લૂમબર્ગ, લિયોનાર્ડો ડી કેપ્રિયો અને અન્યો સાથે નીતા અંબાણીનો આ યાદીમાં એકમાત્ર ભારતીય તરીકે સમાવેશ કરાયો છે.
- ટાઉન એન્ડ કન્ટ્રી અમેરિકાનું અગ્રણી લાઇફસ્ટાઇલ મેગેઝીન છે અને સતત 1846થી પ્રસિદ્ધ થતું સૌથી જૂનું મેગેઝીન પણ છે.
- વૈશ્વિક કોરોના મહામારી દરમિયાન ગરીબોને જમાડયા થતા આર્થિક રીતે મદદ કરી હતી.
- તેમજ ભારતની પહેલી કોવિડ-19 હોસ્પિટલ ઊભી કરવાની રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલી કામગીરીનું નેતૃત્વ કરવા સહિતના Nita Ambani ના કાર્યો પર મેગેઝીને પ્રકાશ પાડ્યો હતો.
- Supreme Court : આવતીકાલે જગન્નાથ પુરી રથયાત્રાને શરતો સાથે આપી મંજૂરી
- Naroda :GIDCમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સની ધરપકડ.
- Nita Ambani અને ફાઉન્ડેશનના પ્રયાસોની સરાહના કરતાં મેગેઝીને નોંધ્યું છે.
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પરોપકારી પહેલ કરનાર રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ Nita Ambani એ કોરોના મહામારી સામે લડનારા યોદ્ધાઓ અને ગરીબોમાં ભોજન અને માસ્કનું વિતરણ કર્યું હતું,
- ભારતની પહેલી કોવિડ-19 હોસ્પિટલ દર્દીઓને સારવાર આપવા માટે યુદ્ધના ધોરણે ઊભી કરી હતી.
- તથા ઇમજરન્સી ફંડમાં 72 મિલિયન અમેરિકી ડોલરનું યોગદાન પણ આપ્યું હતું.
- D-Mart માં ફૂગવાળી વાસી 10 કિલો બ્રેડનો મનપાએ નાશ કર્યો: રાજકોટ
- NCP માંથી શંકરસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું, જાણો કેમ?
- Congress નેતા ભરતસિંહ સોલંકીને થયો કોરોના, ભાજપ-કોંગ્રેસ બંનેને ખતરો, જાણો કેમ?
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN NewsAdvertisement