પાટણ મોદી સમાજના પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત. જાણો શા માટે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી, શું લખ્યું પત્રમાં.
આથી આપ ટ્રસ્ટીશ્રીઓને જણાવવાનું કે અમો નીચે સહીઓ કરનાર સમાજના દરેકે મહોલ્લાના કારોબારી સભ્યોશ્રીઓ સમાજના કારોબારી તરીકે ફરજ બજાવીએ છીએ. પરંતુ ચેરીટી (ટ્રસ્ટ) અધિનિયમ અનુસાર તથા સમાજના બંધારણ મુજબ દરેક કારોબારી તથા પ્રમુખશ્રીને ૩ (ત્રણ) વર્ષ સુધી ફરજ બજાવવાની હોય છે
જે અનુસંધાને સદર પ્રમુખશ્રી તથા કારોબારી ટ્રસ્ટીશ્રીની સભ્યો મર્યાદા ૩ (ત્રણ) વર્ષ ઉપર થયેલ છે. જે સમય મર્યાદા પુર્ણ થયેલ છે. તેમ છતાં નવિન પ્રમુખશ્રી તથા કારોબારી કમીટીની નિમણુંક થયેલ નથી જેથી આજરોજ અમો કારોબારી સભ્યોશ્રીએ પ્રમુખશ્રી વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવા સારૂ મીટીંગ બોલાવવા સહ આપ ટ્રસ્ટીશ્રીઓને નમ્ર વિનંતી સહ અરજી…