- નુસરતના ડિઝાઇનર યૂસુફ અકબરના આઉટફિટમાં નુસરત ભરૂચા નજરે પડી હતી.
- “પ્યાર કા પંચનામા” ફેમ અભિનેત્રી નુસરત ભરુચા હાલ તેના બોલ્ડ ફોટાના કારણે ચર્ચામાં છે. તેણે પોતાના ખૂબ જ હોટ લૂકની તસવીરો શેયર કરી છે. જેમાં તે ગ્રીન વનપીસમાં નજરે પડે છે. પણ તેમની ફેશન સ્ટાઇલને સોશિયલ મીડિયા પર ખૂબ જ જજ કરવામાં આવી રહી છે. જો કે નુસરતના આ લૂકને કેટલાક લોકોએ ખૂબ જ પસંદ કર્યું છે.
- આ પણ વાંચો
- Bhumi Pednekar delivers the ball across the boundary – watch video
- Rakhi Sawant flies China to kill ‘Coronavirus’

- રવિવારે મુંબઇમાં ફિલ્મફેયર એવોર્ડ્સ 2020ની કર્ટન રેજર સેરેમની થઇ હતી.
- આ ફંક્શનમાં બોલિવૂડની અનેક હસ્તીઓ રેડ કારપેટ પર નજરે પડી હતી. પણ તેમાં નુસરતનો લૂક બધાનું ધ્યાન ખેચે તેવો હતું.

- નુસરતના ડિઝાઇનર યૂસુફ અકબરેના આઉટફિટમાં નજરે પડી હતી. જેમાં તેણે વન શોલ્ડર ગાઉન પહેર્યો હતો. જેનો સાઇડ સ્લિટ થોડો વધુ પડતો જ ડીપ અને લાંબો હતો. આ સ્લિટથી નુસરતનું ટેટૂ પર નજરે પડતું હતું.

- આ look…પર એક્ટ્રેસ સોનાલી સેહગલ તેના વખાણ કરતાજણાવ્યું હતું કે ઉફ…યૂ ડિડ ઇટ ગર્લ. પરંતુ કેટલાક લોકોને નુસરતનો આ લુક એટલો પસંદ ના પણ આવ્યો. અને કેટલાક યુઝર્સે તેની મજાક પણ ઉડાવી.

- આ ડ્રેસ વિશે જણાવતા એક યુઝરે એવું લખ્યું હતું કે લેવલ ઓફ ફેશન ડિઝાઇનર, ક્યાં ક્યાં કેચી ચલાવે છે આજ કાલના ડિઝાઇનર સાહેબ, બીજા યુઝરે લખ્યું ઉફ…આ દેશમાં કેટલી ગરીબી આવી ગઇ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News