• 8 ફેબ્રુઆરી એટલે કે પ્રપોઝ ડે છે. પ્રેમ કરવો ભલે સરળ લાગે પરંતુ પ્રપોઝ કરવા ખૂબ જ કઠીન કામ છે. એકલામાં ભલે અનેક વખત તૈયારી કરી હોય, અરિસાની સામે ઉભા હોવ કે પછી મિત્રોની સામે તૈયારી કરી હોય. પરંતુ જ્યારે એ યુવતીનો જેને તમે ખૂબ જ પ્રેમ કરો છો તેનો સામનો થાય છે ત્યારે પ્રપોઝ કરતા સમયે તતત મમમ થઈ જાય છે. મળેલી તક તમે ચૂકી જાઓ છો ત્યારે એવું ન થાય કે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ કોઈ બીજી વ્યક્તિ સાથે ચાલી જાય. પરંતુ તમે ગભરાશો નહીં કારણ કે તમારી સાથે આવું નહીં થાય. અહીં પ્રપોઝ કરવાની કેટલીક રોમેન્ટીક ટિપ્સ જણાવીશું .
  • જે રસ્તા ઉપરથી તમારી ગર્લફ્રેન્ડ રોજ પસાર થતી હોય એ રસ્તા ઉપર એક હોર્ડિંગ ભાડે લઈને તેના ઉપર પોતાના દિલની વાત લખી શકો છો. તમારો આ અંદાજ તેને જરૂર પસંદ આવશે.
  • જો તમારી ગર્લફ્રેન્ડનો રોમાંચમાં રમત પસંદ છે જેવા કે રોક ક્લાઈબિંગ અને અંડર વોટર ડાઈવિંગ તો રોક ક્લાઈબિંગ પછી પહાડીઓથી સૌથી ઊંચી ટોચ ઉપર પહેંચીને તમે પોતાના પ્રેમનો ઈઝહાર કરી શકો છો.
  • તમારી લાગણીને વ્યક્ત કરવાની અલગ અલગ રીતનો એક વીડિયો બનાવીને પોતાની ગર્લફ્રેન્ડને મોકલો. આ વીડિયોને જોઈને તેના ચહેરા ઉપર મુસ્કાન આવી જશે.
  • જો તમને તમારી મિત્ર સાથે પ્રેમ થયો છે તો પોતાના હાથે પ્રેમથી એક કાર્ડ બનાવીને આપો. જેમાં પોતાની ભાવનાઓની સાથે વિતાવેલી કેટલીક ક્ષણો અને તસવીરો પણ મુકો.
  • ઠંડા મોસમમાં પોતાની ગર્લફ્રેન્ડને એક લોંગ ડ્રાઈવ ઉપર લઈ જાઓ અને ફૂલ રોમેન્ટીક માહોલમાં તેનો હાથ પકડીને તેને લગ્નનો પ્રસ્તાવ મુકો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024