• ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ રેડ પડે ત્યારે ભલભલા વેપારીઓ અને બિઝનેસમેનોને પરસેવો છૂટી જાય છે. ત્યારે બદલતા સમયમાં રેડ પાડવાની રીતો પણ બદલાતી દેખાય છે. આવક વેરા વિભાગની આવી જ એક અનોખી રીત મધ્ય પ્રદેશમાં એક રેડ દરમિયાન જોવા મળી હતી. મધ્ય પ્રદેશના હરદા જિલ્લામાં આવક વેરા વિભાગની ટીમ જાનૈયા બનીને રેડ કરવા માટે પહોંચી હતી. એટલા માટે પોતાના વાહનો ઉપર લગ્નના સ્ટીકર્સ પણ ચોંટાડ્યા હતા.
  • ઈન્કમટેક્સ વિભાગના 40 સભ્યોની ટીમે બે જગ્યાઓ ઉપર દરોડા કર્યા હતા અને જ્યાં તપાસ દરમિયાન લાખો રૂપિયાના સ્ટોક અંતરની જાણકારી મળી હતી.મધ્ય પ્રદેશના હરદા જિલ્લામાં વાહન ઉપર લગાવેલું સ્ટીકર કોઈ વર કે કોઈ કન્યાના લગ્નનું નથી. ગાડી ઉપર લગાવેલા સ્ટીકર છે. આ કાર ઈન્કમટેક્સ વિભાગની છે જેમાં સવાર થઈને અધિકારીઓ રેડ પાડવા માટે પહોંચ્યા હતા.હરદામાં અગ્રવાલ ઓટો પાર્ટસ અને રાજસ્થાન મશીનરી ઉપર સર્વેની કાર્યવાહી કરવા માટે બુધવારે સવારે ટીમ પહોંચી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024