પાસ નેતા અલ્પેશ કથીરીયા દિનેશ બાંભણીયા અને ધાર્મિક માલવિયા સહિતનાં આગેવાનો બેઠકમાં હાજર
નરેશ પટેલ સાથે એક કલાક થી વધુ બંધ બારણે ચાલી હતી મિટિંગ
પાટીદાર અનામત આંદોલન કેસોને લઈને ચર્ચા
પાટીદાર અનામત આંદોલનને લઈને જો કેસો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી..
માર્ચ મહિનો પુરે થયે સમગ્ર ગુજરાતમાં પાસનાં હોદેદારો સાથે મિટિંગ યોજવામાં આવશે
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને જિલ્લા તાલુકા મથકે આવેદનપત્ર અપાશે તેમજ સત્તામાં બેઠેલા ધારાસભ્યોને ગુલાબ પણ આપવામાં આવશે:- અલ્પેશ કથીરિયા
પાટીદાર આંદોલનને લઈને સરકાર સાથે થયેલ નરેશભાઈ પટેલ ની વાત માં અપડેટ તેમજ સરકાર સાથે ચર્ચા વિચારણામાં માર્ચ મહિનામાં પૂરી થતી હોય જેની આગળની રણનીતિ ઘડવામાં આવશે:- દિનેશ બાંભણિયા