Paneer Masala Khichdi સામગ્રી :
બાસમતી ચોખા – 200 ગ્રામ, મગ દાળ -50 ગ્રામ,ચણા દાળ 50 ગ્રામ,છીણેલું ગાજર -2 ગાજર,લીલા વટાણા – 30 ગ્રામ,કોબીજ અડધા નાના નાના ટુકડાઓમાં સમારેલા ,પનીર -100 ગ્રામ,આદુ પેસ્ટ -1 ચમચી,1 ચમચી જીરું પાવડર ,2 પત્તા, તજ-2-3 લાકડીઓ, એલચી 2-3,1 tsp ધાણા પાઉડર,10 ગ્રામ કાળી મરી,અડધા ચમચી – હળદર પાવડર,ઘી 7 -8 tbsp, મીઠું સ્વાદપ્રમાણે.
રીત:-
દાળોને ધોઈ સુકાવીલો.
હવે એક પેનમાં ઘી ગરમ કરો અને બધી શાકભાજી નાખો . પછી પછી મીઠું, પત્તા, જીરું, ધાણા, હળદર પાવડર અને મરી નાખો.હવે આદુ પેસ્ટ નાખી .
પાંચ મિનિટ માટે ફ્રાય કરો હવે પણ તજ અને એલચી પણ નાખો.હવે એમાં ધોવેલી દાળ અને અને ચોખા નાખો.પછી પનીરના ટુકડાઓ નાખો.
હવે બે કપ પાણી નાખી ઉકળવા દો. પાણી જરૂર અનુસાર નાખો અને ધ્યાન રાખો કે ખિચડી બળે નહી જ્યારે દાળ અને ચોખા ગળી જાય તો તાપ બંદ કરી દો. હવે ખિચડી તૈયાર છે માખણ ઉપરથી નાખી શકો છો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News
શું તમે ગુજરાતી છો? તો લાઈક ઉપર ક્લિક કરો.