પાટણ સિવીલ હોસ્પિટલ ખાતે ૭પમાં સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી. સિવીલ સર્જન ડો.અરવિંદભાઈ પરમારના વરદહસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી

અને દેશના દુલારા રાષ્ટ્રધ્વજને રાષ્ટ્રગીત સાથે સલામી આપતાં સમગ્ર વાતાવરણ દેશભકિતના રંગે રંગાઈ જવા પામ્યું હતું. આ પ્રસંગે ૧૦૮ સહિત સિવીલ સ્ટાફ હાજર રહી ૭પમાં સ્વાતંત્ર પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024