પાટણ: સાંતલપુર તાલુકાના સીધાડા ગામ પાસે 2 ટ્રેલર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનું ઘટનાસ્થળે મોત
એકનું ઘટનાસ્થળે ટ્રેલરમાં ફસાઈ જવાથી મોત…
ટ્રેલરમાં ફસાઈ જવાથી ટ્રેલર ચાલકનું મોત…
108 ના ડ્રાઈવર ભરતસિંહની માનવતા આવી સામે…
નેશનલ હાઇવે નંબર 27 ઉપર રાધનપુર સાંતલપુર વચ્ચે સીધાડા ગામ પાસે 2 ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત.
108 ઘટનાસ્થળે પહોંચી મૃતકને પીએમ માટે સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ.
ટ્રેલરચાલક પાસેથી પૈસા મળી આવતા સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે 108ના ડ્રાઈવરે જમા કરાવ્યા.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ