પાટણ નગરપાલિકાની બાંધકામ શાખામાં શુક્રવારે ચીફ આેફીસર અને વોર્ડ નં . ૧૦ નાં સુધરાઈ સભ્ય મહોંમદ હુસેન ફારુકી વચ્ચે સર્જાયેલી અથડામણ મામલે ગતરોજ વોર્ડ નં. ૧૦ નાં નગરસેવકો અને મતદારોએ પાટણ નગરપાલિકામાં પ્રમુખ નિહ મળતાં તેઆેએ ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિને આવેદનપત્ર આપીને

તેઆેએ પ્રમુખને સંબોધીને રજુઆત કરી હતી કે, ચીફ આેફીસરનાં ઉધ્ધતાઈપૂર્ણ વર્તન અંગે પ્રમુખનાં હોદાની રૂએ મળેલી સતાથી તેઆે તાત્કાલીક રિકવીઝીશન બોર્ડ બોલાવીને તેમના વિરૂધ્ધ ઠપકાની દરખાસ્ત લાવીને બોર્ડમાં પસાર કરાવવા અને સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ થાય તેવાં પગલાં લેવા માટે માંગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024