પાટણ શહેરના હાઈવે સ્થિત પદમનાભ ચોકડી પાસે આવેલી વેદ ટાઉનશીપ ખાતે પણ નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવતાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમી રહયા છે
ત્યારે વિવિધ સ્ટેપ અને સ્ટાઈલો સાથે ખેલૈયાઓ ટ્રેડીશનલ ડ્રેસ સાથે ગરબે ઘુમતાં જોવા મળ્યા હતા.
આમ શકિત ભકિત અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા નવલા નોરતામાં ખેલૈયાઓ ગરબે ઘુમવાની સાથે મા અંબાની ઉપાસના કરી ધન્યતા અનુભવી રહયા છે.