પાટણની લોર્ડ કિ્રષ્ના સ્કૂલ ઓફ સાયન્સમાં ઓફલાઈન વર્ગોનો શુભારંભ થયો હતો. લોકડાઉન પછી ઘણા સમય બાદ વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા હતા તે પૂર્વે શાળામાં પ્રત્યેક રુમને સેનેટાઈઝ કર્યાં હતા.
વિદ્યાર્થીઓને સેનેટાઈઝ કરી ટેમ્પ્રેચર માપ્યા બાદ સોશીયલ ડિસ્ટન્સ સાથે શાળાના વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના મેનેજીંગ ડિરેકટર અમિતભાઈ પટેલે પોતાની પ્રતિકિ્રયાઓ આપી વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.