પાટણ : કોંગ્રેસ દ્વારા “લોકશાહી બચાવો” મૌન ધરણા પ્રદર્શન નો કાર્યક્રમ યોજાયો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર (Jagdish Thakor)ની સૂચના અનુસાર આજરોજ પાટણ જિલ્લા/તાલુકા /શહેર કૉંગ્રેસ સમિતિ દ્રારા “લોકશાહી બચાવો” અંતર્ગત વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાત માં ધરણા અને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ યોજાયા હતા. જે અંતર્ગત પાટણ ખાતે લોકશાહી બચાવો મોન ધરણા પ્રદર્શન નો કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે પોલીસ દ્વારા ધરણા પર બેસેલા તમામ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસના કાર્યકરો દ્વારા સરકાર હમસે ડરતી હૈ, હાયરે ભાજપ હાયહાયજેવા સુત્રોચાર કરી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ