પાટણ : હરીઓમ ગૌશાળામાં ઘાયલ ગાયોની સારવાર માટે અપાયું દાન

- Advertisement -

This browser does not support the video element.

માનવ સેવા એજ પ્રભુ સેવાના સૂત્ર સાથે પાટણ શહેરમાં કામ કરતી જાયન્ટસ પાટણ પીપલ્સ ફોઉન્ડેશન દ્વારા આજરોજ પ્રોજેકટ નં.ર૦૧ અને ર૦રમાં દાતાના સહયોગથી બહેરા મૂંગાની શાળાના બાળકોને મિષ્ઠાન સાથે ભોજન આપી મુકબધીર બાળકોની આંતરડી ઠારવાનો પ્રયાસ કરાયો હતો.

અને અનાવડા હરિઓમ ગૌશાળામાં ઘાયલ ગાયો ની સારવાર માટે રૂપિયા ૩૧૦૦ ડોનેશન આપી અબોલ પ્રાણીઓ પ્રત્યેની સહાનુભુતિ પણ દર્શાવી હતી.