રાષ્ટિ્રય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હીની અનુશ્રામાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન અને નાલસા યોજના ર૦૧પ અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય પાટણ તથા

જિલ્લા વહીવટી તંત્રના સહકાર થી આગામી રપમી ઓક્ટોબરના રોજ પાટણ શહેરની આદર્શ વિદ્યા સંકુલ ખાતે મેગા લીગલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સેવાસેતુ અંતર્ગત વિવિધ સરકારી યોજનાની માહિતી,જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ કાનૂની સહાય કેમ્પ, આયુષ્યમાન કાર્ડ ,રસીકરણ સહિત વિવિધ પ્રમાણપત્ર ઉપરાંત પોસ્ટ ને લગતી કામગીરી સાથે નિશુલ્ક કાનૂની સહાય મેળવવાનું માર્ગદર્શન આપવામાં આવશે

આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો લાભ લઇ શકે તે માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી એમ.આર.ઠક્કરે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024