પાટણ : કસારવાડા અને સદુરવિલા સોસાયટી ખાતે ગરબા મહોત્સવ

પોસ્ટ કેવી લાગી?

પાટણ શહેરમાં નોરતાની રંગત જામી છે ત્યારે પાટણ શહેરની મહોલ્લા-પોળો અને સોસાયટીઓમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમી મા અંબાની આરાધના કરી રહયા છે ત્યારે

પાટણ શહેરના કસારવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી શેરી ગરબાને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી સ્થાનિક વડીલો દવારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ચાલુસાલે પણ નવલા નોરતાને અનુલક્ષાીને કસારવાડા યુથ કલબ દવારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારે સ્થાનિક રહીશો વિવિધ ટ્રેડીશનલ ડ્રેસ સાથે મન મૂકીને ડી.જે.ના તાલે ગરબે ઘુમી નવલા નોરતાની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરી રહયા છે.
તો પાટણ શહેરના હાઈવે સ્થિત પદમનાભ ચોકડી પાસે આવેલા સદુરવિલા સોસાયટી ખાતે પણ ચાલુસાલે પ્રથમ વખત ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારે સ્થાનિક સોસાયટીના રહીશો દવારા ડી.જે.ના તાલે ગરબે ઘુમી મા અંબેની આરાધના કરતા જોવા મળ્યા હતા.

https://youtu.be/P_SVkBNomdM

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures