પાટણની લોર્ડ કિ્રષ્ના સ્કૂલ ઓફ સાયન્સમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ એ જ્ઞાનસાગર છે. અંધકાર એટલે કે કપરા સમયમાં પથપ્રદર્શક ગુરુ બનતા હોય છે ત્યારે અષાઢ સુદ પૂનમ એટલે મોટી ગુરુપૂર્ણિમા. આ પ્રસંગે સર્વે પોતપોતાના ગુરુને યાદ કરે છે ત્યારે આજરોજ કિ્રષ્ના સ્કૂલમાં સર્વે શિક્ષાાગુરુને યાદ કરવામાં આવ્યા હતા.

નાના વિધાર્થીઓ પોતપોતાના ઘરે રહી ગુરુપૂર્ણિમાનો ઓનલાઈન કાર્યક્રમ નિહાળ્યો હતો. તો ગુરુપૂર્ણિમા સ્લોગન સાથે શિક્ષાકો અને વિધાર્થીઓ ઉભા રહેતા આકષણનું કેન્દ્ર બન્યા હતા.

આ પ્રસંગે શાળાના મેનેજીંગ ડાયરેકટર અમિતભાઈ પટેલ, શાળાના પ્રમુખ દિનાબેન પટેલ, શાળાના ડાયરેકટર એલ.કે. પટેલ, માધ્યમિક ઉચ્ચ.માધ્યમિકના પિ્રન્સીપાલ કિશોરભાઈ રામી તેમજ પ્રાથમિક વિભાગના પિ્રન્સીપાલ તન્વીબેન મોદી તેમજ સમગ્ર સ્ટાફગણ ઉપસ્થિત રહયો હતો. પિ્રયંકાબેન, કૃપાબેન, વંદનાબેન અને નીતાબેન આ પ્રસંગના સંયોજક રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024