• અક્ષયરાજ (IPS) સાહેબ પાટણએ પાટણ જીલ્લામાંથી જુગારની બદીને નેસ્તનાબુદ કરવા કરેલ સુચના આધારે પો.ઇન્સ. કે.એમ.પ્રિયદર્શી ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. જે.કે.ડોડીયા તથા અ.હેઙ.કો. પ્રકાશભાઇ વિરમભાઇ તથા અ.હેડ.કોન્સ. દિલીપસિંહ ઝુઝારસિંહ તથા અ.હેડ કોન્સ. કુલદીપકુમાર લક્ષ્મીદાસ તથા અ.પો.કો. મહેન્દ્રસિંહ શંભુજી તથા આ.પો.કો. સંજયકુમાર પ્રભુદાસ નાઓ શંખેશ્ર્વર પો.સ્ટે. વિસ્તારમાં પટ્રોલીંગમાં હતા.
  • સબ.ઇન્સ. જે.કે.ડોડીયા તથા અ.હેડ.કોન્સ. દિલીપસિંહ ઝુઝારસિંહ નાઓને બાતમી મળેલ કે લોલાડા ઠાકોરવાસ તા.શંખેશ્ર્વર ખાતે રહેતાં ઠાકોર ચતુરજી ચેલાજી નાઓ પોતાના રહેણાંક ઘરમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ પૈસા-પાના થી તીનપતીનો હારજીતનો જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે સદરી જગ્યાએ જુગાર અંગે રેઇડ કરતાં ઠાકોર ચતુરજી ચેલાજી રહે.લોલાડા ઠાકોરવાસ તા.શંખેશ્ર્વર જી.પાટણ વાળાઓ પોતાના કબ્જા ભોગવટા ના રહેણાંક ઘરમાં પોતાના અંગત ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી અન્ય પાંચ ઇસમો સાથે ગંજીપાના તથા પૈસાથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમાડતા કુલ રોકડ રકમ રૂ.૩૮,૦૪૦/- તથા ગંજી પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ નંગ-૦૫ કિ.રૂ.૧૨,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૫૦,૦૪૦/- ના મુદ્દામાલ સાથે જુગાર રમી રમાડતા રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલ હોઇ સદરી તમામ ઇસમો વિરૂધ્ધ શંખેશ્ર્વર પો.સ્ટે . માં જુગાર ધારા મુજબનો ગુન્હો દાખલ કરાવેલ છે.
  • પકડાયેલ ઇસમો
  • ઠાકોર અમરતજી સજાજી રહે-ઠાકોર વાસ શંખેશ્વર તા.શંખેશ્વર જી.પાટણ
  • ઠાકોર મહેશજી રામાજી પોપટજી રહે-ઠાકોર વાસ લોલાડા તા.શંખેશ્વર જી.પાટણ
  • ઠાકોર બચુજી પશાજી મોહનજી રહે-ઠાકોર વાસ લોલાડા તા.શંખેશ્વર જી.પાટણ
  • સૈયદ જહીરભાઇ યુસુફભાઇ ઉસ્માનભાઇ રહે-મોટામાઢ સમી તા.સમી જી.પાટણ
  • કુરેશી હનીફભાઇ કાલુભાઇ ચાંદભાઇ રહે-ઝાંપાચોક ઇકબાલનો ચોક સમી તા.સમી જી.પાટણ
  • ઠાકોર ચતુરજી ચેલાજી ડાહ્યાજી રહે-ઠાકોરવાસ લોલાડા તા.શંખેશ્વર જી.પાટણ

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024