પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ માયાબેન ઝાલાની આગેવાની હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં અવિરત પણે વિકાસ કામો કરવામાં આવી રહયા છે ત્યારે આગામી દિવસોમાં દિવાળી જેવા પાવન પર્વના તહેવારોને લઈ તાલુકાના ગ્રામીણ વિસ્તારોને જોડતાં નવીન રોડ રસ્તાઓનું ખાતમુહુત કરવામાં આવી રહયા છે.

ત્યારે આગામી તહેવારોના સમયે ગ્રામીણ વિસ્તારના લોકો સહિત ખેડૂતોને હાલાકી ન પડે તે માટે તાલુકા પંચાયતના પ્રમુખ માયાબેન ઝાલાના વરદહસ્તે ખાનપુર કોડીને જોડતા નવીન રોડનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

તો વિદવાન પંડિતોની શાસ્ત્રોકત મંત્રોચ્ચાર વચ્ચે વિધિવત રીતે તાલુકા પંચાયત પ્રમુખે ખાનપુર કોડીના નવીન રોડનું ખાતમુહુર્ત કયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024