• અઘાર ગામેથી દેશીદારૂ ની ચાલુ ભઠ્ઠી પકડી દારૂ ગાળવાની સામગ્રી તથા દેશીદારૂ લીટર- ૮૦/- તથા દેશીદારૂ ગાળવાનો /વાંશ લી.૧૨,૧૮૦/- મળી કુલ કિં.રૂ.૨૬૩૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહી નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પાટણ એલ.સી.બી. ટીમ
  • પો.અધિ.પાટણ અક્ષયરાજ સાહેબ નાઓએ પાટણ જીલ્લામાંથી દારૂ ની બદીને નેસ્તનાબુદ કરવા સુચના આધારે પ્રો.નાયબ પો.અધિ. પાયલ સોમેશ્ર્વર ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પાટણ પો.ઇન્સ. કે.એમ.પ્રિયદર્શી તથા અ.હેઙ.કો. અમિતસિંહ માનસિંહ તથા અ.હેડ.કોન્સ. સુમંતકુમાર જયંતિલાલ તથા અ.પો.કો. વિનોદકુમાર પુનાભાઇ તથા અ.પો.કો. નવાજશરીફ ગુલામરસુલ તથા અ.પો.કો. ધવલકુમાર ભગવાનભાઇ એ રીતેના એલ.સી.બી. પો.સ્ટાફ ના માણસો કામગીરીમાં હતા
  • દરમ્યાન અ.પો.કો. વિનોદકુમાર પુનાભાઇ તથા અ.પો.કો. ધવલકુમાર ભગવાનભાઇ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ઠાકોર અભેસંગ પ્રભાતસંગ રહે.અઘાર કુંપાણી પાર્ટી તા.સરસ્વતી વાળો અઘારથી સુજનીપુર જવાના રોડ ઉપર આવેલ પોતાના કબજા ભોગવટાના ખેતરમાં ગે.કા. દેશી દારૂ ગાળવાનો વાંશ રાખી દેશી દારૂ ગાળી દારૂનુ વેચાણ કરે છે. જે હકિકત પંચો ને સાથે રાખી સદરી જગ્યાએ રેઇડ કરતાં
  • ઠાકોર અભેસંગ પ્રભાતસંગ રહે.અઘાર કુંપાણી પાર્ટી તા.સરસ્વતી વાળાએ અઘારથી સુજનીપુર જવાના રોડ ઉપર આવેલ પોતાના કબજા ભોગવટાના ખેતરમાં ગે.કા. દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ રાખી દેશી દારૂ લી.૮૦/- કી.રૂ.૧૬૦૦/-તથા દેશી દારૂ ગાળવાનો ગરમ વાંશ લી.૮૦/- કી.રૂ.-૧૬૦/- તથા ઠંડો વાંશ લી.૧૨,૧૦૦/૦૦ કી.રૂ.૨૪,૨૦૦/- તથા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધનો લોખંડના બેરલ(પીપ) નંગ-ર કી.રૂ.૨૦૦/- તથા એલ્યુમિનિયમના દેગડા નંગ-ર કી.રૂ.૨૦૦/- તથા પ્લાસ્ટીકની નળી નંગ-ર કી.રૂ.૦૦/૦૦ મળી કુલ મુદ્દામાલ કી.રૂ.-૨૬૩૬૦/- નો પોલીસ રેડ દરમ્યાન મળી આવી અને સદરી ઇસમ રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ ન હોઇ તેના વિરુધ્ધ પાટણ તાલુકા પો.સ્ટે. માં ગુન્હો. રજી. કરાવેલ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024