Patan : પાટણ તાલુકાના ડાબડી ગામની સીમમાં પોલીસ અને ફૃૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખેતરમાં તપાસ કરતા શંકાસ્પદ જીરૂનો જથ્થો મળી આવ્યો હતો. જેના સેમ્પલ લઈ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકવામાં આવી રહ્યા છે. વરીયાળીમાં ભેળસેળ કરી તેમાંથી જીરું બનાવવામાં આવી રહ્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ અંગે બાલીસણા પોલીસ મથકને માહિતી મળતા પીએસઆઇ અને તેમની ટીમ તથા પાટણ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પાટણ તાલુકાના ડાભડી ગામની સીમમાં અંતરિયાળ વિસ્તારમાં ખેતરમાં ચાલતી ફેક્ટરીમાં ત્રાટકી હતી. જ્યાં તપાસ કરતા શંકાસ્પદ જીરૂનો 150 બોરીથી વધુ જથ્થો મળી આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ જથ્થાના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ બાલીસણા પોલીસ મથકે ફેક્ટરીના પાછળના ભાગમાં રખાયેલા જીરૂ તેમજ ફેકટરીમાં હાજર ઝીરું સહિતના તમામ જથ્થાને એક તરફ મુકાવી જથ્થો ગણવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ફેક્ટરીનો સંચાલક ઊંઝાનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. ફેક્ટરીમાંથી ઝડપાયેલા શંકાસ્પદ જીરુંના જથ્થાને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચોક્કસાઈપૂર્વક ચકાસવામાં આવ્યો હતો અને તેને લેબોરેટરી ટેસ્ટિંગ માટે સેમ્પલિંગ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બાલીસણા પોલીસ અને જિલ્લા ફૂડ વિભાગની ટીમે ડાભડી ગામની સીમમાં ચાલતી ફેકટરીમાં તપાસ કરતા 150 બોરીથી વધુનો શંકાસ્પદ જીરૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિંમતઅંદાજે 10 લાખથી માનવામાં આવી રહી છે.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans