પાટણ : નવીન બીએસ-૬ એમીશન નોમ્ર્સ ધરાવતા નવા વાહનોનું ફલેગઓફ કરી કરાયું લોકાર્પણ

પોસ્ટ કેવી લાગી?

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પ વર્ષ આપણી સરકારના વિવિધ કાર્યક્રમો અંતર્ગત માનનીય મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ ની ઉપિસ્થતિમાં પાટણ મધ્યે રાજ્ય સરકારની સહાયથી એસ.ટી. વિભાગ દ્વારા નવીન બીએસ-૬ એમીશન નોમ્ર્સ ધરાવતા નવા વાહનોનું ફલેગ ઓફ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવા વાહનો સંચાલન માં મુકવાથી પ્રદૂષણ માં ઘટાડો થવા પામશે .

તેમજ અન્ય સુવિધાઆે જેવી કે વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ, પેનિક બટન , રીવર્સ પાકિઁગ , સેન્સર , ફ્રન્ટ બમ્પર મીરર , બે ઈમરજન્સી એકઝીટ , દિવ્યાંગ મુસાફરો માટે બેઠક વ્યવસ્થામાં પુરતી મોકળાશ. તથા તમામ સલામતી ના નિર્ધારિત થયેલ માપદંડ પ્રમાણે નવીન બીએસ- બસો એસ.ટી. વિભાગ દ્વારા તૈયાર કરી સંચાલનમાં મુંકવામાં આવી છે.

આ કાર્યક્રમમાં જીૡા પંચાયતના પ્રમુખ ભાનુમતી બેન, નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન, જીલ્લા સંગઠન પ્રમુખ દશરથજી , સંગઠન નાં પૂર્વ મહા મંત્રી કે.સી. પટેલ સહિતના પદાધિકારીઆે તેમજ જીલ્લા કલેકટર સુિપ્રત સિઘ ગુલાટી, જીલ્લા વિકાસ અધિકારી મેરજા, નિયામક ગ્રામ વિકાસ એજન્સી શ્રી જોષી , મેનેજર એસ.ટી. વિભાગ પાટણ પ્રકાશ પટેલ સહિતના અધિકારીઆે ઉપિસ્થત રહ્યા હતા.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures