Patan

Patan

સોમવારે પાટણ (Patan) શહેરમાં પિતામ્બર તળાવ રેલવે નાળા નજીક પાટણ બી ડીવીઝન પોલીસે બાતમી આધારે રિક્ષા (જીજે 01 સીટી 619)ને રોકીને તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

પોલીસે જેમાં બોટલ નં-240 અને બિયર ટીન નં-16 મળી કુલ બોટલ નંગ-256 જેની કિ.રૂ.1,21,780 તેમજ રીક્ષા મળી કુલ રૂ.156780 મુદ્દામાલ ઝડપી પાડ્યો. મુદ્દામાલ સાથે પાટણના શ્રમજીવી છાપરા રહેતા ઠાકોર ભરતજી ઉર્ફે કેલીયો પરબતજીને ઝડપી પાડ્યો હતો.

આ પણ જુઓ : પાટણમાં યુવક પોતાના પર કેરોસીન છાંટીને બજારમાં દોડ્યો

પોલીસે ઝડપાયેલા શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી હતી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024