આજ રોજ ભાજપ દ્વારા પાટણ નગર પાલિકાના 44 ઉમેદવાર માંથી 43 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે.

પાટણ નગર પાલિકા વોર્ડ નંબર 2 માં સામાન્ય સીટ ઉપર ભાજપ દ્વારા પટેલ દીક્ષિત જયંતીભાઈનું નામ જાહેર કરાતા હાર્દિક પટેલ સાથેના ફોટા સોશ્યિલ મીડિયા પર વાયરલ થતા સર્જાયો વિવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024