પાટણ : વહીવટી ભવન પાસે વરસાદી પાણી પડતાં ઉદભવ્યા પ્રશ્નો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના વહીવટી ભવનના બિલ્ડીંગના આગળના ભાગે લાખો રુપિયાના ખર્ચે રિનોવેશન કરીને એક નવો ઓપ આપવામાં આવ્યો હતો.

ત્યારે ગતરોજ પડેલા સામાન્ય વરસાદમાં જ વહીવટી ભવનના આગળના ભાગમાંથી પાણી પડતાં શિક્ષાણવિદોમાં અનેક પ્રશ્નો ઉદભવ્યા હતા.

તો કોન્ટ્રાકટર દવારા લાખો રુપિયાના ખર્ચે કરવામાં આવેલા વહીવટી ભવન ખાતેના રીનોવેશન અંગે પણ વિવાદ સર્જાયો છે.

Patan News in Gujarati, પાટણ સમાચાર, Latest Patan Gujarati News, પાટણ ન્યૂઝ, પાટણ જીલ્લાના આજના સમાચાર, Patan live news today, ઉત્તર ગુજરાતના સમાચાર, Patan, Patan News, પાટણ, Patan