Patan

Patan

  • ઉત્તર ગુજરાતમાં ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ શરુ થઇ ગયો છે.
  • ગઈકાલે સાંજે પાટણ(Patan) જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના લીધે રસ્તાઓપર તેમજ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં.
  • ભારે પવન સાથે વરસાદ આવતા ડીપીમાં શોર્ટ સર્કિટની ઘટના બની હતી.
  • ગુજરાતમાં પાટણ(Patan) જિલ્લાના રાધનપુરમાં ભારે પવન સાથે વરસાદ પડતા ડીપીમાં શોર્ટ સર્કિટની ઘટના બની હતી.
  • વરસાદથી ભાભર ત્રણ રસ્તા પાસે બે ડીપીમાં અલગ-અલગ જગ્યાએ શોર્ટ સર્કિટ થવાની ઘટના બની હતી.
  • જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી તેમજ જાનહાની ના થાય તે માટે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024