રાધનપુર સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મીટીંગ માં રાધનપુર ૧૬ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોરનું નામ નક્કી કરવામાં આવ્યું.
પાટણ જિલ્લાના રાધનપુર ૧૬ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ ગુજરાતના રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને રાધનપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે રાધનપુર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ મિટિંગમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરની ઉપસ્થિતિમાં તમામ સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં અલ્પેશ ઠાકોર રાધનપુરથી લડવા માટે કાર્યકર્તાઓએ આમંત્રણ આપ્યું હતું.
- પાટણ: રાધનપુર પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે બાઈક ચોર ને ઝડપી પાડયો
- પાટણ : ગાડીને નુકશાન કરવાનો વહેમ રાખી ગેસ વેલ્ડીંગવાળા ઉપર કરાયો જીવલેણ હુમલો.
- પાટણ શહેરમાં વધુ એક ડિગ્રી વગર નો ડૉકટર? પોલીસે આરોગ્ય વિભાગની ટીમ સાથે ક્લિનિકમાં રેડ કરી.
- પાટણ 140મી રથયાત્રા : મંદિર પરિસર ખાતે રંગરોગાન,રથોની સફાઈ તેમજ રોશની નો ઝગમગાટ સજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી.
- પાટણ: સાંતલપુર તાલુકાના સીધાડા ગામ ખાતે એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી