રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઆેમાં આરટીઈ એક્ટ અંતર્ગત વિધાર્થીઆેની નિશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે.ત્યારે પાટણ જિલ્લામાં કુલ ૭રર જગ્યાઆે માટે ફોમ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

જેમાં પ્રથમ રાઉન્ડમાં કુલ ૭૦૭ જગ્યાઆે ફાળવવામાં આવી હતી અને હાલમાં ૬પ જગ્યાઆે ખાલી છે. આગામી ૪થી આેગસ્ટ થી પ્રવેશની કામગીરી શરૂ થશે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બીપીનભાઈ પટેલે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024