પાટણ : સ્નાતક અને અનુસ્નાતક પરીક્ષાાના ફોર્મ ભરવાની શરુ કરાઈ કામગીરી

પોસ્ટ કેવી લાગી?

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી પાટણ દ્વારા સ્નાતક સેમેસ્ટર-૬ અને અનુસ્નાતક સેમેસ્ટર-૪ના વિદ્યાર્થીઆે પાસ કરી દીધેલ હોય પરંતુ આગળ ના કોઈપણ સેમેસ્ટર ફેઈલ હોય તેવા વિદ્યાર્થીઆેનું વર્ષ ના બગડે તે માટે પાટણ યુનિવિર્સટી દ્વારા સ્નાતક સેમ- ૧,૩,પ તેમજ અનુસ્નાતક સેમ-૧ અને ૩ના આેનલાઈન ફોમ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

જે અંતર્ગત તમામ કોલેજોમાં આ પરીક્ષા આેનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે તે વિદ્યાર્થીઆેએ કોલેજમાં ફોમ ભરવાના રહેશે જેને લઇને કોલેજ પ્રશાસન દ્વારા આ પરીક્ષાઆે યોજવા માટે નિર્ણય કરવાનો રહેશે.

અગામી સપ્ટેમ્બર મહિનામાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે જેમાં આશરે રપ હજાર જેટલા વિદ્યાર્થીઆે પરિક્ષા આપવાનું પરીક્ષાા નિયામક મિતુલ દેલીયાએ જણાવ્યું હતું.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures