PCB

  • અમદાવાદ શહેરના કારંજ વિસ્તારમાં પ્રિવેન્સન્સ ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
  • 9 જુગારીઓને જુગારધામના દરોડામાં જુગાર રમતાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
  • નવેનવ જુગારીઓની અટકાયત કરીને પ્રિવેન્સન્સ ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB) એ કુલ રૂ. 1,32,160.નો મુદ્દામાલ જપ્ત  કર્યો હતો.
  • નવ જુગારીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
  • ગુના નિવારણ શાખાના ઈન્ચાર્જ PI એ.ડી.ચાવડાની આગેવાનીમાં પ્રિવેન્સન્સ ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB) એ દરોડા પાડવામાં આવ્યા હતા.
  • જુગારધામના દરોડામાં જુગાર રમતાં રંગેહાથ પકડાયેલા 9 જુગારીઓના નામ અને રહેઠાણ નીચે આપેલ છે.
નામ રહેઠાણઉમર
યુસુફખાન ઉર્ફ લપલપ ખુદાદાતખાન પઠાણચુડીઓળ પીળી હવેલી પાસે ત્રણ દરવાજા કારંજ60
અબ્દુલરહેમાન ઈદુભાઈ શેખરામલાલની ચાલી કાલુપુર પુલ નીચે સરસપુર43
શકીલએહમદગુલામ મયુદ્દીન શેખનવો વાસ કુરેશ મેડિકલ સ્ટોર પાસે મીર્ઝાપુર ચોક47
શેબરઆલમ જલીશએહમદ રાજપુત115/607 ગુજરાત હાઉસિંગ બોર્ડ, મોરારજી ચોક, બાપુનગર48
દશરથભાઈ નરસિંહભાઈ પરમારમનસુરી ખાડાવાળી ચાલી રાજપુર ગોમતીપુર38
સૈયદઅલી રસુલમીયા સૈયદઘર નં- 938 સાચી ફળી ડેલામાં રામોલ ગામ40
મહમદહુસેન અહેમદહુસેન શેખબિસ્કીટ ગલી પાનકોર નાકા40
મહેબુબ મહમદશરફી બરીવાલાબડાબંબા પાડાપાડીની ગલી ગોળલીમડા52
રફીક ઈકબાલભાઈ રંગરેજઆસ્ટોડિયા દરવાજા કોટની રાંગ બગીચાની સામે છાપરામાં આસ્ટોડિયા દરવાજા35
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024