ભારતના લોકો બન્યા મેગીના દીવાના.. 600 કરોડ યુનિટના વેચાણ સાથે ભારત વિશ્વમાં નંબર 1
ભારત નેસ્લેની મેગી માટે સૌથી મોટા બજાર તરીકે ઉભરી આવ્યું છે. મેગીના લોકપ્રિય ઇન્સ્ટિટન્ટ નૂડલ્સે 2023-24ના નાણાકીય વર્ષમાં છ અબજ પેકેટનું વેચાણ કર્યુ
People of India have become addicted to Maggi.. India is number 1 in the world with sales of 600 crore units
India has emerged as the largest market for Nestle’s Maggi. Maggi’s popular instant noodles to sell six billion packets in FY 2023-24
#Kitkat #Noodle #Maggi #MaggiNoodle #Indians #ptnnews