અમુક ઉંમરનું બાળક થાય ત્યારે દરેક માતા-પિતાએ સેક્સ અંગેની આ વાત કરી દેવી શેર.

 • ભારતમાં સેક્સ એ ગંભીર વિષય બની ગયો છે ત્યારે, જયારે તેના વિશે બાળકો સાથે વાત કરવાથી વડીલો દૂર ભાગે છે.આ વિષય પર વાત કરવી એ ખૂબ જ અગત્યની છે. બાળકો સાથે સેક્સ પર કઈ ઉંમરમાં વાત કરવી તે જણાવવામાં આવ્યું છે.
 • 5 & 15 વર્ષ ની ઉંમરે  સેક્સ ની માહિતી આપવી જરૂરી છે.15 વર્ષની ઉંમરમાં બાળક હોંશિયાર થઇ જાય છે.બાળક 10-15 વર્ષની ઉંમરે શારીરિક અને માનસિક રીતે તૈયાર થાય છે
 • અત્યાર ના સમયમાં બાળકો ક્યારેક પોતાના માતા પિતાને Sex નો મતલબ પૂછતા હોય છે પરંતુ બાળકોને શું  જવાબ આપવો તે સમજાતું નથી. 

રાધનપુર : મહિલાએ કરી આપઘાતની કોશીશ – જાણો કારણ ।। PTN News ।। Gujarati News

 • જ્યારે આપણું  બાળક 5 વર્ષની ઉંમરનું થાય ત્યારે તેમના પ્રાઇવેટ પાર્ટ્સ વિશે  જણાવવું જોઈએ. 
 • 10 થી વધુ ઉંમરનું થાય ત્યારે બાળક સાથે સેક્સ વિષય પર વધુ વાત કરી શકો છો બાળકોને આજુબાજુમાં ચાલી રહેલી વાતો જાણવામાં ઘણી ઉત્સુકતા હોય છે,
 • 15 વર્ષથી વધુ ઉમર થાય ત્યારે આ ઉંમરમાં બાળક હોંશિયાર થઇ જાય છે, અને સેક્સ બાબતે ગંભીર બની જતો હોય છે. આ દરમિયાન વાતચીતમાં તેના વિચારો સમજવા જોઈએ. સેક્સ કેવી રીતે અને કઈ ઉંમરમાં કરવું યોગ્ય છે તે જણાવવું જોઈએ. 
 • અત્યાર ના સમયે માતા-પિતાએ સેક્સ વિષે વાત કરતા બાળકો  પ્રેરાતા હોય છે. રિસર્ચમાં સાંભળવા મળ્યું છે કે છે કે, જે બાળક સાથે સેક્સ વિશે વાત કરે છે, તે બાળક શારીરિક અને માનસિક રીતે તૈયારથઇ જાય છે અને પહેલીવાર સેક્સ કરતી વખતે ગર્ભનિરોધક વસ્તુઓનો ઉપયોગ કરે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

 • PTN News

  Related Posts

  નાગપુરની ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ; 5નાં મોત, અનેક ઘાયલ

  નાગપુરની ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ, 5ના મોત, અનેક ઘાયલ નાગપુર શહેરમાં ગુરૂવારે બપોરે એક ગનપાઉડર ફેક્ટરીમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો…..જેમાં 5 કામદારોના મોતના સમાચાર સામે આવ્યા…….વિસ્ફોટ અને આગ લાગવાના સમાચાર મળ્યા…

  સિક્કિમમાં કુદરતની તબાહી: સતત વરસાદને કારણે ભૂસ્ખલન 9 લોકોના મોત,1200થી વધુ પ્રવાસીઓ ફસાયા

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *

  You Missed

  #Amadavad/ સાબરમતી પર આવેલા અટલ બ્રિજનાં વધુ 2 ગ્લાસ તૂટ્યા

  #Amadavad/ સાબરમતી પર આવેલા અટલ બ્રિજનાં વધુ 2 ગ્લાસ તૂટ્યા

  મસ્ક બાદ રાહુલ ગાંધીએ EVM પર પોસ્ટ કરતા ચર્ચા ફરી છંછેડાઈ

  મસ્ક બાદ રાહુલ ગાંધીએ EVM પર પોસ્ટ કરતા ચર્ચા ફરી છંછેડાઈ

  આવા પોલીસ કર્મીઓએ ગુજરાત પોલીસની ઈજ્જતના ધજાગરા ઉડાડયા

  છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ

  છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ

  બાબા બાગેશ્વરની શરણમાં સંજય દત્ત

  બાબા બાગેશ્વરની શરણમાં સંજય દત્ત

  અમેરિકામાં એક વૉટરપાર્કમાં અંધાધૂંધ ગોળીબાર, 10 લોકો ઈજાગ્રસ્ત, હુમલાખોરનું મોત

  અમેરિકામાં એક વૉટરપાર્કમાં અંધાધૂંધ ગોળીબાર, 10 લોકો ઈજાગ્રસ્ત, હુમલાખોરનું મોત
  Panchang || 16. 06,.24 || Rashifal 16-06-2024 Today’s Horoscope 15 June 2024 Today’s Almanac 15 June 2024 Rashifal 14-06-2024