- લગ્ન પછી લોકો હનીમૂન કરવાનો પ્લાન કરતા હોય છે. જો તમે પણ આ પ્લાન કરતા હોયતો એનો પ્લાનિંગ અગાઉથી જ કરી લો. જે લોકો એડવાન્સ પ્લાન નથી કરતા તે લોકો પસ્તાય છે.
- હનીમૂન કરતા જતાં પહેલા એક વાર તમારા પાર્ટનરની પણ સલાહ લો હનીમૂન કરવા માટેની જગ્યા નક્કી હોય તો એડવાન્સ બુકિંગ કરાવો. લગ્ન પછી શરૂઆતમાં જિંદગી નવા પરણેલા કપલ માટે ખૂબ જ ખાસ હોય છે.જો તમે એને પુચ્છછો તો તેમને પણ તમારા સાથ અને પ્રેમનો અનુભવ થશે.
- કોઈ પણ હનીમૂન સ્વિટની બૂકિંગ કરાવતી વખતે તેના રિવ્યૂ લેવાનું ન ભૂલશો. કારણ કે લોકો ઉતાવળમાં તેનું બુકિંગ તો કરાવી લે છે, પરંતુ પૈસા પ્રમાણે જોઈએ એટલો સંતોષ નથી મળતો. અને ત્યાંની ફેસિલિટીથી પણ કંટાળી જાય છે. આજકાલ ઘણી બધી ટ્રાવેલ કંપનીઓ શરૂ થઈ ગઈ છે. અને અલગ અલગ પૅકેજ પણ કાઢે છે. તેથી હનીમૂન સ્વીટ બૂક કરાવતા પહેલા અનુભવી લોકોની ખાસ સલાહ લો.
- હનીમૂન પર કોઇ જગ્યાએ જવા માટે પહેલા તમારું બજેટ નક્કી કરો. કારણ કે તમારા બુકિંગથી લઇને શૉપિંગ સુધીના ખર્ચા તમારા બજેટ ઉપર જ નિર્ભર કરે છે. માટે હનીમૂન ની પ્લાન કરતા પહેલા બજેટને ધ્યાન માં રાખીને કરો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News