Modhera Sun Temple
વરસાદી માહોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વરસાદનો એક વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શૅર કર્યો છે. આ વીડિયો મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિર (Modhera Sun Temple)નો છે.
Modhera’s iconic Sun Temple looks splendid on a rainy day 🌧!
— Narendra Modi (@narendramodi) August 26, 2020
Have a look. pic.twitter.com/yYWKRIwlIe
વીડિયો શૅર કરતા તેમણે કહ્યું કે, મોઢેરાનું પ્રતિષ્ઠિત સૂર્ય મંદિર (Modhera Sun Temple) વરસાદના સમયે શાનદાર લાગી રહ્યું છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.