Police

  • ગુજરાતના જૂનાગઢ (Junagadh) જિલ્લામાં ફરાર આરોપીને પકડવા Police એ અભિયાન હાથ ધર્યું છે.
  • આગાઉ દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી હીરા પુંજા ભારાઇ ફરાર છે.
  • આ આરોપીને પકડવા માટે જૂનાગઢ (Junagadh) જિલ્લાના સી ડીવીઝન પોલીસ (Police) સ્ટેશનના ઇન્ચાર્જ PSI એન.કે.વાજા સહિતનો સ્ટાફ દ્વારા ગાંધીગ્રામ, સંજયનગરમાં આરોપીના ઘરે દરોડા પડ્યા હતા.
  • આરોપી હાજર મળી ન આવતા તેના મકાનની તપાસ શરૂ કરી હતી.
  • તો આ તપાસમાં મકાનની અંદર આવેલ મંદિર નીચેની લાદી ખસેડતા ભોંયરા જેવું ચોરખાનું મળી આવ્યું હતું।
  • તથા તેમાં સાત જેટલી નાની પેટીમાં જુદા જુદા દરની ચલણી નોટો મળી આવી હતી. 
  • આમ પોલીસ (Police) ને 32,53,500 રૂપિયા હાથ લાગ્યા હતા.
  • ઉપરાન્ત આરોપીના પિતા પુંજા વરજાંગ ભારાઇની પુછપરછ કરતા તે કાઈ જવાબ ન આપ્યો।
  • તેથી પોલીસે (Police) આ રકમ કબ્જે કરી વધુ તપાસ માટે ઇન્કમટેક્ષ વિભાગ અને એફએસએલને જાણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024