Ramnath Kovind
74માં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) આજે સાંજે 7 કલાકે દેશની જનતાને સંબોધિત કરશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું આ સંબોધન ઓલ ઈન્ડિયા રેડિયોના રાષ્ટ્રીય નેટવર્ક અને હિંદીના અલગ અલગ દૂરદર્શન ચેનલો પર થશે.
આ પણ જુઓ : Independence day પર અપાતા વીરતા પુરસ્કારોની જાહેરાત, ગુજરાતના આ 19 પોલીસકર્મીની પસંદગી
તેનું પ્રસારણ દૂરદર્શનના અંગ્રેજી સંસ્કરણ પર પણ કરવામાં આવશે. સાથે જ પ્રદેશિક નેટવર્ક પર સાંજે 7.30 કલાકે પ્રસારણ થશે.
આ પણ જુઓ : Corona Vaccine : ભારતની કોરોના વેક્સિન ને લઇ આવ્યા આ મોટા સમાચાર
કોરોના મહામારીના કારણે આ વર્ષે સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ યોજાશે ભીડ ભાડ વગર ટેક્નોલોજીનો ઉપયોગ કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી થશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.